તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Monday, 10th November 2025
ગીરીમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું :રાત્રે ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો
એકાએક કડકડતી ઠંડીથી પ્રવાસીઓ અને સ્થાનિકો ઠુંઠવાયા: છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો

ડાંગ જિલ્લામાં ગીરીમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાત્રે ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો છે.એકાએક કડકડતી ઠંડીથી પ્રવાસીઓ અને સ્થાનિકો ઠુંઠવાયા છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગત રાત્રે વધુ ઠંડી વધતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો વહેલી સવારે ઠંડી વધતાં પ્રવાસીઓ હોટલની બહાર ન નીકળ્યા હતા માર્ગો સુમસામ બન્યા અને સર્પગંગા તળાવનું પાણી ઠંડુગાર બન્યું હતું .
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
