તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇની પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ
આનંદ નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો

અમદાવાદના આનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઇની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો હુકમ કરાયો છે. આનંદનગર પોલીસ મથકના PI B.K. ભારાઈને તાત્કાલિક બદલીના સ્થળ પર હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. બદલીના હુકમમાં વહીવટી કારણોસર બદલીનો ઉલ્લેખ કરાયો છે. આનંદ નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
