<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ગુજરાતમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ પાલનપુરમાં 1472 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય યાર્ડના ભાવ

રાજકોટ, પાટણ, ગોંડલ, જસદણ, અમરેલી, વિસનગર માર્કેટ યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના મગફળીના ભાવ અહીં આપવામાં આવ્યા છે. રાજકોટ, પાટણ, ગોંડલ, જસદણ, અમરેલી, વિસનગર માર્કેટ યાર્ડમાં આજે થયેલી મગફળીના આવકમાં પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.

મગફળીના નીચા ભાવ પ્રતિ 20 કિલોએ રૂપિયા 720થી શરૂ થઈને રૂપિયા 910 સુધી રહ્યા છે. જ્યારે ઉંચા ભાવ રૂપિયા 1111 થી રૂપિયા 1472 સુધી પહોંચ્યા છે. જેમાં ઉક્ત જણાવેલી એપીએમસીમાં સૌથી ઉંચો ભાવ પાલનપુર યાર્ડમાં 1472 રૂપિયા નોંધાયો છે. જ્યારે નીચો ભાવ 720 રૂપિયા અમરેલી યાર્ડમાં નોંધાયો છે. અહીં રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ અને નીચો ભાવ શું રહ્યો હતો તે જણાવવામાં આવ્યું છે.

જાણો કયા યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવજસદણ9001301ગોંડલ7001296રાજકોટ9101292જૂનાગઢ7801251અમરેલી7201256પાટણ8501111પાલનપુર9001472

(12:30 AM IST)