તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
મહેસાણામાં વૃદ્ધ સાથે 13 લાખની સાયબર છેતરપિંડી સાયબર ક્રાઇમ છેતરપિંડી કેસ નોંધાયો
કડીના વૃદ્ધ સાથે ₹12.92 લાખની ઓનલાઇન છેતરપિંડી: BOB ના લોગોવાળી ફેક ‘લાઇફ સર્ટિફિકેટ વેરિફિકેશન’ લિંક મોકલાઈ હતી

મહેસાણામાં વૃદ્ધ સાથે 13 લાખની સાયબર છેતરપિંડી સાયબર ક્રાઇમ છેતરપિંડી કેસ નોંધાયો છે. કડીના વૃદ્ધ સાથે ₹12.92 લાખની ઓનલાઇન છેતરપિંડી થવા પામી છે. BOB ના લોગોવાળી ફેક ‘લાઇફ સર્ટિફિકેટ વેરિફિકેશન’ લિંક મોકલાઈ હતી. વીડિયો કોલ કરી પોતાને બેંક ઓફ બરોડાનો કર્મચારી બતાવ્યો હતો. ફરિયાદી પાસેથી બેંકની સંવેદનશીલ વિગતો મેળવી લીધી હતી. BOBના બે અલગ અલગ ખાતામાંથી ₹6,97,018 અને ₹5,95,016 ઉપાડી લીધા હતા. અજાણ્યા WhatsApp નંબર 8918925283 દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
