News of Sunday, 16th November 2025
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકાળે મૃત્યું
ફતેહગંજ વિસ્તરમાં પીજીમાં રહેતા અતિકદાસ નામના વિદ્યાર્થીની લાશ મળી

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકાળે મૃત્યું થયું હોવાની ઘટના બની છે. ફતેહગંજ વિસ્તરમાં પીજીમાં રહેતા અતિકદાસ નામના વિદ્યાર્થીની લાશ મળી આવી છે. અતિકદાસ મૂળ જમ્મૂ કશ્મીર રાજ્યનો વતની હતો. તેનુ મોત કુદરતી છે કે આત્મહત્યા તે દિશામાં ફતેહગંજ પોલીસ તપાસ કરી રહી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
