તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
હિંમતનગરનો યુવક શેરબજારમાં રોકાણ કરવાની લાલચે છેતરાયો :અજાણ્યા નંબરથી આવેલા મેસેજને ભરોસે રૂ.4. 33 લાખ ગુમાવ્યા
અલગ અલગ છ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી અજાણ્યા શખ્શે છેતરપિંડી આચરી:આઈટી એક્ઝુક્યુટિવ તરીકે નોકરી કરતો હોવા છતાં ઓનલાઈન પેમેન્ટ કરી ઠગાયો

હિંમતનગરનો યુવક શેરબજારમાં રોકાણ કરવાની લાલચે છેતરાયો છે. અજાણ્યા નંબરથી આવેલા મેસેજને ભરોસે 4 લાખ 33 હજાર રૂપિયા ગુમાવ્યા છે. અલગ અલગ છ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી અજાણ્યા શખ્શે છેતરપિંડી આચરી છે. આઈટી એક્ઝુક્યુટિવ તરીકે નોકરી કરતો હોવા છતાં ઓનલાઈન પેમેન્ટ કરી ઠગાયો છે હિમતનગરનો યુવક. બેરણાં રોડ પર રહેતા હિંમતનગરના સોહમ પટેલ સાથે છેતરપિંડી થવા પામી છે. સોહમ પટેલે અજાણ્યા નંબરધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
