તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
વડોદરાના ગોત્રી વિસ્તારની વૈભવી સોસાયટીમાં વાનરે રહીશો પર કર્યો હુમલો
ગોત્રી-ભાયલી કેનાલ રોડની નીલાંબર સોસાયટીમાં પણ વાનરે 5 લોકોને બચકા ભરતા લોકો ઘરમાં પુરાયા

વડોદરામાં કપીરાજનો આતંક સામે આવ્યો. ગોત્રી વિસ્તારની વૈભવી સોસાયટીમાં વાનરે રહીશો પર કર્યો હુમલો હતો . તો બીજી તરફ ગોત્રી-ભાયલી કેનાલ રોડની નીલાંબર સોસાયટીમાં પણ વાનરે 5 લોકોને બચકા ભરતા લોકો ઘરમાં પુરાયા હતા. જો કે કપીરાજની દહેશતથી વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરા મૂકાયા હતા. વાનરરાજ પાંજરામાં પુરાયા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. વન વિભાગે કપીરાજને પાંજરે પૂરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો. હતો
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
