તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પતિએ પત્નીની હત્યા કરી
તાંદલજા વિસ્તારમાં બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી.

રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પતિએ પત્નીની હત્યા કરી. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આ ઘટના બની. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી. મિસ્બા શેખ નામની મહિલાનું મોત થયુ છે. જેપી રોડ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. 6 મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી. મૃતક મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
