News of Monday, 17th November 2025
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત સાતમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો ઍવોર્ડ મળ્યો

અમદાવાદઃ ઝાયડસને સતત સાતમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો. ‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા ૭ વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો ઍવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર ૧ હોસ્પિટલ બની રહી છે, પડ્ઢિમ ભારતમાં તબીબી સેવાઅોના સૌથી વ્યાપક પોર્ટફોલિયોમાંના ઍક સાથે, ઝાયડસે રોબોટિક સર્જરી, અોર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાયન્સ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, પલ્મોનોલોજી અને અોન્કોલોજીમાં મહત્વનાં પરિણામો દર્શાવ્યા છે. આ હોસ્પિટલ, આ દેશમાં લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ોગ્રામ્સનું મોટું કેન્દ્ર છે તેમજ બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં પણ અનેક સફળતાઅો ા કરી છે.
બાંસુરી સ્વરાજના હસ્તે આ ઍવોર્ડ આપવામાં આવ્યો. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી શ્રીમતી અનુયા પટેલ, ખ્યાત લેખક ચેતન ભગત અન્ય તિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતમાં યોજાયેલ ‘ધ વીક હેલ્થ સમિટ’ માં ઝાયડસ હોસ્પિટલને ‘બેસ્ટ હોસ્પિટલ ઍવોર્ડ્સ ૨૦૨૫’ના સમ્માનથી નવાજવામાં આવી.(તસ્વીરઃ કેતન ખત્રી- અમદાવાદ)
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
