<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓમાં પકડાયેલ આરોપીઓનું વેરિફિકેશન કરી ડોઝિયર તૈયાર કરવા રાજ્ય પોલીસ વડાની સૂચના :જુઓ વિડીયો

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આજે તમામ શહેર/જિલ્લાના પોલીસ વડાઓને તાકીદ કરવામાં આવી છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકીંગ કરી વેરીફીકેશન પ્રક્રિયાને અંતે ડોઝીઅર તૈયાર કરવાની કાર્યવાહી આગામી ૧૦૦ કલાકમાં પૂર્ણ કરવામાં આવે.

 

(6:43 PM IST)