<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ગુજરાતમાં ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષથી આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય કરી રહી છે : ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું. નેત્રંગ ખાતે ખૂબ જનમેદની થઈ તેને લઈ ભાજપના નેતાઓના તેલ માં પાણી રેડાયું

ગુજરાત સરકાર છેલ્લા 30 વર્ષથી આદિવાસી સાથે અન્યાય કરી રહી છે. માત્રને માત્ર રાજકારણ કરવા માટે જ વડાપ્રધાનને ગુજરાતમાં અને તે પણ આદિવાસી વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા તેમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું. નેત્રંગ ખાતે ખૂબ જનમેદની થઈ તેને લઈ ભાજપના નેતાઓના તેલ માં પાણી રેડાયું છે. આદિવાસી સમાજના લોકો પોતાના અધિકારો માંગી રહ્યા છે. ગુજરાતમાં ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષથી આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય કરી રહી છે

 

(7:16 PM IST)