તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
બિહારમાં શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે
ગુજરાતના આ બંને ટોચના નેતાઓ શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બિહારમાં યોજાનાર મુખ્યમંત્રીની શપથવિધિમાં હાજરી આપવા માટે જશે. બિહારમાં નવી સરકારની રચના બાદ 20મી નવેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના આ બંને ટોચના નેતાઓ શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. આ હાજરી રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાતના નેતૃત્વની ભૂમિકા અને NDA ગઠબંધનની એકતા દર્શાવે છે
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
