<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

નાયબ મુખ્‍યમંત્રીને આવકારતા ચેતન રામાણી

 ગુજરાત રાજયના નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી લેઉવા પટેલ સમાજની આસ્‍થાનું પ્રતિક ‘‘ખોડલધામ મંદિર-કાગવડ'' ખાતેની મુલાકાત લીધી હતી ત્‍યારે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્‍ટ્રના લડાયક ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીએ આવકારી સ્‍વાગત કર્યું હતું તે સમયે સંસ્‍થાના ચેરમેન નરેશભાઇ પટેલ, ધારાસભ્‍ય રમેશભાઇ ટિલાળા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, દિનેશભાઇ બાંભણીયા, દિનેશભાઇ કુંભાણી તેમજ અન્‍ય ટ્રસ્‍ટીઓ પણ આ તકે ઉપસ્‍થિત રહ્યા હતાં તેમજ આ તકે તેમને ગાર્ડ ઓફ આપવામાં આવ્‍યું ત્‍યારે રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ વિગેરે પદાધિકારીઓએ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. 

 

(3:24 PM IST)