News of Wednesday, 19th November 2025
બનાસકાંઠામાં ઇલબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં શિકારી ટોળકી ઝડપાઇ :10 શિકારીઓ હથિયારો સાથે ઝડપાયા:ચાર ફરાર
આરોપીઓમાંથી 5 બંદૂકોમાંથી 4 બિનલાયસન્સ ધરાવતા હતા. વન વિભાગ અને પોલીસએ ગુનો નોંધ્યો

બનાસકાંઠામાં ઇલબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં 10 શિકારીઓ હથિયારો સાથે ઝડપાયા છે. શિકારી ટોળકી બંદૂક લઈને શિકાર કરવા જંગલમાં નિકળી હતી અને નીલ ગાયનો શિકાર કર્યા બાદ આગળના શિકાર માટે જઈ રહી હતી. વન વિભાગની ટીમે 10 શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે 4 ફરાર થઈ ગયા. આરોપીઓમાંથી 5 બંદૂકોમાંથી 4 બિનલાયસન્સ ધરાવતા હતા. વન વિભાગ અને પોલીસએ ગુનો નોંધ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
