તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
સહકાર વિભાગમાં બદલીનો ઘાણવો : 87 જેટલા હેડ કલાર્કની બદલીથી નિમણુંક અપાઈ : જુઓ સંપુર્ણ યાદી
અમરેલી ,મોરબી, ગીર સોમનાથ, રાજકોટ,દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ,અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના શહેરોમાં બદલીના હુકમ

ગાંધીનગર : રાજયના સહકાર ખાતાના હેડ ક્લાર્ક સંવર્ગ વર્ગ-૩ (લેવલ-૬, લેવલ-પે રૂ.૩૫૪૦૦-૧૧૨૪૦૦/-) માં ફરજ બજાવતાં નીચે કોલમ નં. (૨) માં જણાવેલ કર્મચારીઓની સ્વ વિનંતીથી / વહીવટી અનુકૂળતાએ બદલી કરીને, તેઓના નામ સામે કોલમ નં. (3) માં દર્શાવેલ જગ્યા પર ફરજ બજાવવા આથી નિમણૂંક આપવામાં આવે છે.જેમાં અમરેલી ,મોરબી, ગીર સોમનાથ, રાજકોટ,દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ,અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના શહેરોમાં બદલીના હુકમ કરાયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
