હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
ઉતરાયણ પહેલા અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરી વેચનારને ઝડપ્યો :8 લાખનો મુદામાલ જપ્ત
એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા: એક વ્યક્તિની ધરપકડ:સુરતથી દોરી મોકલનાર વ્યક્તિ ફરાર

ઉત્તરાયણ તહેવારના આગમન પૂર્વે જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી બજારમાં પહેલેથી જ દેખાવાની શરૂ થઇ ગઈ છે, જ્યાં વડોદરા, બારડોલી અને નડિયાદમાં દોરીથી ગળા કપાઈ જવાના કિસ્સાઓ સામે આવ્વા લાગ્યા છે. ત્યાં જ બીજી બાજુ અમદાવાદ પોલીસે રામોલ વિસ્તારના એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા છે આગળની કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરતથી દોરી મોકલનાર વ્યક્તિ હાલ ફરાર છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
