<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

મુખ્‍યમંત્રીઓના ભૂતપૂર્વ પી.આર.ઓ. હિતેષ પંડયાના ધર્મપત્‍નીનું અવસાન

 

રાજકોટઃ મુખ્‍યમંત્રીઓના પૂર્વ  PRO અને વરિષ્‍ઠ પત્રકાર રાજકોટની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હિતેશભાઇ પંડયાના ધર્મપત્‍ની આશાબેનનું ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. ગુજરાત સરકારના પાંચ મુખ્‍યમંત્રીઓ (કેશુભાઇ પટેલથી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સુધી) ના મીડિયા રિલેશન ઓફિસર તરીકે રર વર્ષ સેવા આપનાર હિતેશભાઇ પંડયાના સહધર્મચારિણીના નિધનથી શોકની લાગણી છવાઇ ગઇ છે.

(1:57 PM IST)