હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
મહેસુલ વિભાગમાં બદલીનો ઘાણવો : 39 મામલતદારોની ટ્રાન્સફર કરાઈ :જુઓ સંપૂર્ણ યાદી
રાજકોટના નીતિનકુમાર લંધણોજાની બાબરા,વિછીયા મામલતદાર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર બારોટને ધોરાજી મામલતદાર તરીકે જ્યારે ધોરાજીના મામલતદાર રાજેન્દ્ર કુમાર પંચાલને સુરેન્દ્રનગર મુકાયા

ગાંધીનગર :મહેસુલ વિભાગમાં 39 મામલતદારોની બદલીના હુકમ થયા છે મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-૨ સંવર્ગ (પે સ્કેલ- રૂ. ૪૪, ૯૦૦-૧, ૪૨, ૪૦૦, પે મેટ્રિક્સના લેવલ-૮)માં ફરજ બજાવતાંઅધિકારીઓની જાહેર હિતમાં બદલી કરી નિમણુંક અપાઈ છે -
મહેસુલ વિભાગમાં 39 મામલતદારોની બદલીના હુકમ થયા છે જેમાં રાજકોટના નીતિનકુમાર લંધણોજાની બાબરા,વિછીયા મામલતદાર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર બારોટને ધોરાજી મામલતદાર તરીકે જ્યારે ધોરાજીના મામલતદાર રાજેન્દ્ર કુમાર પંચાલને સુરેન્દ્રનગર મુકાયા છે
મહેસુલ વિભાગમાં 39 મામલતદારોની બદલીના હુકમ થયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજ્જબ છે

(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
