<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

અમદાવાદ શહેર પોલીસે, 3000 હજાર ગુનેગાર પૈકી 2100 ગુનેગારની તમામ હિસ્ટ્રી તપાસ કરાઈ

ગુજરાત ડીજીપીએ દેશ વિરોધી કૃત્ય કરનારા ગુનેગાર યાદી બનાવી તમામ માહિતી 100 કલાકમાં મેળવવા કર્યા હતા આદેશ

અમદાવાદ : દિલ્હીમાં આતંકી હુમલા બાદ, ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે, તમામ જિલ્લા અને શહેર પોલીસ કમિશનરને, રાષ્ટ્રવિરોધી ગુનામાં નોંધાયેલા આરોપીની હિસ્ટ્રી ચેક કરીને ડોઝિયર બનાવવા આદેશ કર્યો છે. જેના ભાગરૂપે, અમદાવાદ શહેર પોલીસે, 3000 હજાર ગુનેગાર પૈકી 2100 ગુનેગારની તમામ હિસ્ટ્રી તપાસ કરાઈ છે. ગુજરાત ડીજીપીએ દેશ વિરોધી કૃત્ય  કરનારા ગુનેગાર યાદી બનાવી તમામ માહિતી 100 કલાકમાં મેળવવા આદેશ કર્યા હતા 

(7:29 PM IST)