હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
થરાદ ખાતેની ખોડા ચેકપોસ્ટ નજીકથી બે શખ્સો 9.50 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપાયા
આરોપીઓ કિશન ચૌધરી અને ઓસમાણ કેર બાઇક પર ડ્રગ્સની હેરાફેરી કરતા હતા તેને આબુથી જામનગર લઈ જવામાં આવી રહ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેની ખોડા ચેકપોસ્ટ નજીકથી પોલીસે બે શખ્સોને રૂપિયા 9.50 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કિશન ચૌધરી અને ઓસમાણ કેર બાઇક પર આ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા અને તેને આબુથી જામનગર લઈ જવામાં આવી રહ્યું હતું. પોલીસે ડ્રગ્સ અને બાઇક સહિત કુલ રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
