<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

સુરતના કોસંબાના મહુવેજ ઈન્ડસ્ટ્રીઝમાં લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ: મેજર કોલ જાહેર

યુનિવર્સલ વેરહાઉસ નામના ગોડાઉનમાં લાગી આગ. લાકડાના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ લાગી.

સુરત જિલ્લામાં ફાટી નીકળી વિકરાળ આગ. કોસંબા નજીક મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. યુનિવર્સલ વેરહાઉસ નામના ગોડાઉનમાં લાગી આગ. લાકડાના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ લાગી હતી . સદનસીબે આગ ની ઘટનામાં કોઈ જાનહાની નહીં. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વેર હાઉસમાં રાખેલ લાકડાની પ્લાય વુડનો જથ્થો બળીને રાખ થઈ ગયો છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે 

(10:49 PM IST)