હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st November 2025
વાપીના ચલા વિસ્તારમાં આંખના ડૉક્ટરના ઘરમાં જાણીતા પ્લમ્બરે જ લૂંટના ઇરાદે ડૉક્ટરના પત્ની અને તેમની સાસુ પર હુમલો
આરોપી ફરાર થવાની કોશિશ કરે તે પહેલા જ પોલીસે તેને ઘરના ટેરેસ પરથી જ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી

વલસાડ જિલ્લાના વાપી સ્થિત ચલા વિસ્તારની ભાગ્યોદય સોસાયટીમાં આંખના એક ડૉક્ટરના ઘરમાં લૂંટની ગંભીર ઘટના બની છે. આ લૂંટ કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ પરિવારના વર્ષોથી જાણીતા પ્લમ્બરે જ કરી હતી. લૂંટના ઇરાદે આવેલા આરોપી પ્લમ્બરે ડૉક્ટરના પત્ની અને તેમની સાસુ પર હુમલો કર્યો હતો, જેના કારણે બંને ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, આરોપી ફરાર થવાની કોશિશ કરે તે પહેલા જ પોલીસે તેને ઘરના ટેરેસ પરથી જ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
