મુખ્યમંત્રીઓના પૂર્વ પીઆરઓ હિતેશભાઇ પંડ્યાના ધર્મપત્ની આશાબેનનું કાલે અમદાવાદ અને સોમવારે રાજકોટમાં પ્રાર્થનાસભા

રાજકોટ ગાંધીનગર (મુળ રાજકોટ) ના આશાબેન હિતેષ પંડયા નું તા. ૨૦, ગુરૂવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા કાલે તા. ૨૨ શનિવારે સવારે ૯ઃ૩૦ થી ૧૧ઃ૩૦ કલાકે, લાલ ગેબી આશ્રમ બોપલ, સાઉથ બોપલ, ઘુમા, અમદાવાદ મુકામે તથા પ્રાર્થના સભા રાજકોટ તા. ર૪ ને સોમવારે સાંજે પ.૩૦ કલાકે વિરાણી હાઇસ્કુલ હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
હિતેષ પંડ્યા (મુખ્યમંત્રી ના જનસંપર્ક અધિકારી-નિવૃત) ૯૯૭૮૪ ૦૬૦૧૫, અમિત પંડ્યા (સ્વદેશી જાગરણ પ્રાંત, પ્રચાર પ્રમુખ) ૯૨૨૭૪ ૦૦૮૮૫, અંજલિ અવિનાશ ત્રિવેદી (ગુડગાંવ) ૯૯૫૮૬ ૯૯૫૦૨, ભવિષા પંડયા (સેફસોલ્યુશન) ૮૮૬૬૦ ૦૦૯૮૮, અવિનાશ ત્રિવેદી ૯૮૧૧૪ ૭૫૯૭૬
પિયર પક્ષની પ્રાર્થના સભા પણ ઉપરોકત સ્થળોઍ અને સમયેઃ સ્વ. રમણલાલ રેવાશંકર જોશી પરિવાર (મુંબઇ) જગદીશ ચંદ્ર જોશી (અંધેરી), દિનેશભાઈ જોશી, કિરીટ ભાઈ જોશી (અમદાવાદ), (હાલ અમરેલી), ૯૯૨૪૦ ૨૦૩૪૫, કિરણભાઈ જોશી (મુંબઇ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
