<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે, આઈ ટ્રાફિક પોલીસ મથકના PI ને સસ્પેન્ડ કર્યાં

પીઆઈ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરીને સસ્પેન્ડ કર્યા

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે, આઈ ટ્રાફિક પોલીસ મથકના PI ને સસ્પેન્ડ કર્યાં છે   આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એન.કે. રબારીને સસ્પેન્ડ કર્યા છે.પીઆઇ  દ્વારા ટ્રાફિક પોઇન્ટ પર યોગ્ય સુપર વિઝન ના કરતા હોવાથી બેદરકારી જણાઈ આવી હતી. આ બેદરકારી તપાસ અંતે શહેર પોલીસ કમિશને G.S. મલિકે PI રબારીને  સસ્પેન્ડ કર્યા છે. પીઆઈ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરીને  સસ્પેન્ડ કર્યા હતા .

(9:23 PM IST)