<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

અમદાવાદમાં શ્વાનનો આતંક : પાલડી વિસ્તારમાં એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડયો

પાલડીમાં હીરાબાગ ક્રોસિંગ પાસે તેમજ શારદા મંદિર રોડ ઉપર રખડતા શ્વાનનો આતંક વકર્યો

અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં શ્વાનનો આતંક વકર્યો છે. એક જ દિવસમાં પાલડી વિસ્તારમાં એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડયો છે. હીરાબાગ ક્રોસિંગ પાસે 18 નવેમ્બરે એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડયો હતો. પાલડીમાં હીરાબાગ ક્રોસિંગ પાસે તેમજ શારદા મંદિર રોડ ઉપર રખડતા શ્વાનનો આતંક વકર્યો છે. PG માં રહેતા યુવકને શ્વાન કરડયાના Cctv પણ સામે આવ્યા હતા .

(9:24 PM IST)