News of Saturday, 22nd November 2025
બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમની કેનાલો સહિતની અન્ય કેનાલો પણ બિસ્માર હાલતમાં
ખેડૂતો દ્વારા કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારના પણ આરોપો લગાવાઈ રહ્યા છે

બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમની કેનાલો સહિતની અન્ય કેનાલો પણ બિસ્માર થતા જગતના તાતને આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. ખેડૂતો દ્વારા કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારના પણ આરોપો લગાવાઈ રહ્યા છે. સાથે જ કેનાલના સમારકામની વાતો માત્ર કાગળ પર જ હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. તો બીજી તરફ સીપુ યોજનાના અધિકારીએ કેનાલના સમારકામ અંગે મૌન સેવતા પણ સવાલ ઉઠ્યા છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
