<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

વાવ થરાદ: ઢેરીયાણાના ખેડૂતએ જાતે કેનાલ સાફ કરવા મજબુર બન્યા

અનેક રજૂઆત બાદ પણ અધિકારીઓ દ્વારા કામગીરી નહીં કરાતા ખેડૂતોએ જાતે ઢેરીયાણા માઈનોર-1 કેનાલ સાફ કરી

વાવ થરાદ: ઢેરીયાણાના ખેડૂતએ જાતે કેનાલ સાફ કરવા મજબુર બન્યા છે. અનેક રજૂઆત બાદ પણ અધિકારીઓ દ્વારા કામગીરી નહીં કરાતા ખેડૂતોએ જાતે ઢેરીયાણા માઈનોર-1  કેનાલ સાફ કરી. રવિ સીઝનમાં વાવેતર સમયે કેનાલમાં સાફ-સફાઈનો અભાવ છે. ના તો કેનાલમાં હજુ સુધી પાણી પહોંંચ્યુ છે. ના તો કેનાલની સફાઈ કરાઈ છે. ત્યારે ખેડૂતોએ સફાઈ દરમિયાન અધિકારીઓ પર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

(9:06 PM IST)