તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવ્યું
મહિલાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ: અંકલેશ્વરની મહિલા પતિ સાથે સચિવાલય આવી હતી.

ગાંધીનગરમાં આવેલ સચિવાલયમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું. સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવ્યું હતું. મહિલાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. અંકલેશ્વરની મહિલા પતિ સાથે સચિવાલય આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, આ મહિલા અનાજના પ્રશ્નને લઈ રજૂઆત કરવા આવ્યા હતા
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
