News of Tuesday, 25th November 2025
કઈ મહાનગર પાલિકાના કોણ બનશે મેયર? અનામતનું રોસ્ટર જાહેર કરાયું
રોસ્ટર પ્રમાણે શહેરના મેયર પદ માટે પણ અનામત અંગે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત:જૂનાગઢ અને રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ જનરલ પુરુષ અને બીજા અઢી વર્ષ માટે મહિલા ( એસ,સી . )મેયર બનશે

અમદાવાદ :ગુજરાત રાજ્યની મહાનગર પાલિકા માટે મેયરના ઉમેદવાર માટે અનામતનું રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં આગામી ચૂંટણી પછી અઢી વર્ષ માટે ઓબીસી તથા પછીના અઢી વર્ષ માટે સામાન્ય મહિલા ઉમેદવાર મેયર બનશે. ઉલ્લેખનીય છે કે, રોસ્ટર પ્રમાણે શહેરના મેયર પદ માટે પણ અનામત અંગે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
શહેર મુજબ મેયરની પસંદગી માટે અનામતનું ધોરણ
શહેરપ્રથમ અઢી વર્ષબીજા અઢી વર્ષઅમદાવાદપુરુષ બેકવર્ડ ક્લાસ (ઓબીસી)મહિલાસુરતમહિલાજનરલ પુરુષરાજકોટજનરલ પુરુષમહિલા (એસ.સી.)વડોદરાએસસી પુરુષમહિલા (બી.સી.)ભાવનગરમહિલાજનરલ પુરુષજામનગરમહિલાજનરલ પુરુષજુનાગઢજનરલ પુરુષમહિલા (બી.સી.)ગાંધીનગરપુરુષ (બી.સી.)મહિલા
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
