<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર સુવર્ણજયતિ નિમિત્તે 21 દિવસનો મહાવિષ્ણુયાગ


મેમનગર: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર સુવર્ણજયતિ નિમિત્તે 21 દિવસનો મહાવિષ્ણુયાગ  1008 તીર્થોની માટીથી યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવશે. 21 દિવસના મહાવિષ્ણુયાગ નિમિત્તે 108 વાનગીઓનો અન્નકુટ ઠાકોરજીને ધરાવ્યો. અન્નકૂટની તમામ પ્રસાદી ગરીબોને વહેછાશે. (કનુભગત)

(1:56 PM IST)