News of Tuesday, 25th November 2025
મહેસાણા જિલ્લા પોલીસમાં ફરી વાર મોટા ફેરફારો: અચાનક વધુ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાઈ
ફરી એકવાર મોટા ફેરફારો થતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો

મહેસાણા જિલ્લા પોલીસમાં ફરી એકવાર મોટા ફેરફારો થતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. થોડા દિવસો પહેલાં જ જિલ્લા પોલીસ વડાએ 749 પોલીસકર્મીઓની બદલી કરી હતી, અને હવે અચાનક વધુ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની બદલી કરી દેવામાં આવી છે. જે PIની વિવિધ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે તેમાં કે.કે. ચૌધરી, વી.આર. ચાવડા, ડી.આર. રામ, એસ.જી. શ્રીપાલ અને એમ.એમ. વીરચંદનો સમાવેશ થાય છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
