તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
દાહોદના ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી : ગાડીઓમાંથી વિદેશી દારૂ ઝડપ્યો: રૂપિયા 13.94 લાખનો મુદ્દામાલ જપ્ત
PI એસ.એમ. રાદડિયા અને તેમની ટીમે દારૂબંધીના કાયદાના અમલ માટે એક સફળ ઓપરેશન પાર પાડ્યું

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં PI એસ.એમ. રાદડિયા અને તેમની ટીમે દારૂબંધીના કાયદાના અમલ માટે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
ગુપ્ત બાતમીના આધારે પોલીસે ગરબાડા તરફથી આવતી વર્ના કાર અને નીમચ તરફથી આવતી ઝાયલો કાર પર વોચ ગોઠવી હતી. બંને કારને અટકાવીને તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 3,80,592 આંકવામાં આવી છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
