તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
મહિસાગરમાંથી રપ૮ કિલો પોષડોડા ઝડપાયા

મહિસાગરમાં મોટા પ્રમાણમાં પોષડોડાનો જથ્થો ઝડપાયો છે. અંદાજિત રપ૮.૬ કિલો પોષડોડાનો જથ્થો મળ્યો હતો. અકસ્માત સર્જાતા કારચાલક કાર મુકી ફરાર થયો હતો. કારમાં દેશી પિસ્તોલ અને ૪ જીવતા કારતુસ મળી આવ્યા. એફ.એસ.એલ. ની ટીમ દ્વારા સમગ્ર બાબતની તપાસ કરાઇ.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
