હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
વડનગરમાં શશીકાંત જી.બદાણી બોયસ હોસ્ટેલનું નિર્માણ
પૂ. શ્રી ધીરજમુની મ.સા.ના અનુગ્રહથી

રાજકોટ : વડનગરમાં શ્રીમતી માલિની કિશોર સંઘવી આયુર્વેદિક ઇન્સ્ટીટયુટના નિર્માણ બાદ વસંત-પ્રભા હોસ્પિટલ અને શશીકાંત જી. બદાણી-બોયસ હોસ્ટેલનું નિર્માણ થવા પામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વતનમાં જૈન સખાવતોએ મોદીજીની રાષ્ટ્ર સેવાને બિરદાવી સંકુલ નિર્માણમાં સહભાગી બનવાની તક ઝડપી ૧.પ૧ કરોડનું દાન બદાણીએ અર્પણ કરેલ છે.
હાલ હોસ્ટેલમાં ર૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસરત છે. બદાણી પરિવારનું રાજકોટમાં જૈન બોર્ડિંગ, શિશુ મંદિર, વિરાણી બહેરા-મૂંગા શાળા વગેરેમાં કરોડોનું દાન પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી પ્રાપ્ત થયેલ છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
