<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

બનાસકાંઠાના કાંકરેજની ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરાયા

સગા સહિતનાઓએ અનઅધિકૃત દબાણ કર્યુ હોવાની વિગત સામે આવી : માપણી ફી ભર્યા બાદ પણ માપણી ના કરતા સરપંચ દોષિત થયા

બનાસકાંઠાના કાંકરેજની ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દીવાનજી ઠાકોરને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યાં છે. સગા સહિતનાઓએ અનઅધિકૃત દબાણ કર્યુ હોવાની વિગત સામે આવી હતી. માપણી ફી ભર્યા બાદ પણ માપણી ના કરતા સરપંચ દોષિત થયા છે. વડગામના છાપી બાદ વધુ એક સરપંચ સસ્પેન્ડ થવાની ઘટના બની છે.

 


 

(6:15 PM IST)