હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
પાલનપુરના સલ્લા ગામની 14 એકર ગૌચર જમીનમાં દબાણ મામલે હાઇકોર્ટની લાલઆંખ
પાલનપુર તાલુકાના સલ્લા ગામની 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને આપી દેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને તપાસ આદેશ આપ્યા

પાલનપુર તાલુકાના સલ્લા ગામની 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને આપી દેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને તપાસ આદેશ આપ્યા છે. ગુજરાત લેન્ડ રોકોર્ડના કાયદા મુજબ ગૌચરની જમીન ખાનગી વ્યક્તિઓને આપી શકાય નહીં. છતાં, 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને કઈ રીતે આપવામાં આવી, તે અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો છે . આ તપાસમાં સરપંચને સહકાર આપવા પણ હુકમ કરાયો છે. 14 એકર ગૌચર જમીન પર 141 જેટલા લોકોએ બાંધકામ કર્યું, જ્યારે 79 ખુલ્લા પ્લોટ છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
