હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
અમદાવાદમાં ગૌ વંશની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ : મોંઘીદાટ કાર સાથે બે આરોપીની ધરપકડ
બન્ને આરોપી જુહાપુરાના રહેવાસી: બે પૈકી એક આરોપી વિરૂદ્ધ વેજલપુર, ઈસનપુર, સરખેજ, ખોખરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે.

અમદાવાદમાં ગૌ વંશની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય LCBએ મોંઘીદાટ કાર સાથે ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. બન્ને આરોપી જુહાપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ કરતા ખુલાસો થયો કે, બે પૈકી એક આરોપી વિરૂદ્ધ વેજલપુર, ઈસનપુર, સરખેજ, ખોખરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે. જો કે ગૌ વંશની ચોરીના વીડિયોને આધારે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
