News of Saturday, 29th November 2025
મહેસાણા જિલ્લાની પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 94,128 મતદારો રદ કરાશે
મતદાર ન મળવા, મૃત્યુ થવું, સ્થળાંતર અને ડુપ્લીકેટ નામની ઓળખ થઈ :જિલ્લામાં 5.25% એટલે કે94,128 મતદારોના નામ (રદપાત્ર) જણાતા તંત્રે કાર્યવાહી હાથ ધરી

મહેસાણા જિલ્લાની પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 94,128 મતદારો રદ થશે. મતદાર ન મળવા, મૃત્યુ થવું, સ્થળાંતર અને ડુપ્લીકેટ નામની ઓળખ થઈ છે.જિલ્લામાં 5.25% એટલે કે94,128 મતદારોના નામ (રદપાત્ર) જણાતા તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. કુલ 17,91,905 મતદારો પૈકી 17,88,375 મતદારોને ફોર્મ વિતરણ થયું હતું. ફોર્મ કલેક્શનની કામગીરી 77.74 % પૂર્ણ અત્યાર સુધીમાં 13,93,053 ફોર્મ જમા કરાયા છે. 72 % મતદારોનું મેપિંગ પૂર્ણ થયુ છે. જેનું મેપિંગ નથી થયું તેમને નોટિસ ફટકાર્યા બાદ પુરાવા આપવા પડશે. નો મેપિંગ કેટેગરીમાં કુલ 1,00,987 મતદારોનો સમાવેશ થાય છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
