<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

મહેસાણામાં માર્ગ-મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના મળ્યા

નાયબ કાર્યપાલક ઈજનેર ડી. આર. પટેલના બેંક લોકરમાંથી મળ્યું સોનું. 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના ACBએ જપ્ત કર્યા

મહેસાણામાં માર્ગ-મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના મળ્યા છે  નાયબ કાર્યપાલક ઈજનેર ડી. આર. પટેલના બેંક લોકરમાંથી મળ્યું સોનું. 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના ACBએ જપ્ત કર્યા છે . ગાંધીનગર ACBની ટીમે અર્બન બેંકના લોકરની તપાસમાં ખુલાસો કર્યો છે . પગાર કરતાં 16 ટકા વધુ અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ થયો હતો. ધરપકડથી બચવા ઈજનેરે મુકેલી આગોતરા જામીન અરજીનો આજે નિર્ણય.થશે  

(12:20 PM IST)