હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
અમદાવાદના વાસણા વિસ્તારમાં યુવતીએ 14મા માળેથી ઝંપલાવીને કર્યો આપધાત
યુવતી આપધાત કરવા માટે સિદ્ધિવિનાયક આર્કેટમા બિલ્ડિંગ પર આવી: યુવતીના આપધાત કરવા પાછળના કારણને લઈવધુ તપાસ શરૂ

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક આર્કેટમા યુવતીએ 14મા માળેથી ઝંપલાવીને કર્યો આપધાત. યુવતી એ 14 માં માળેથી કુદીને આપધાત કર્યો છે. યુવતી આપધાત કરવા માટે સિદ્ધિવિનાયક આર્કેટમા બિલ્ડિંગ પર આવી હતી. યુવતી ઓળખ થઈ ના હોવાથી પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી છે. યુવતીના આપધાત કરવા પાછળના કારણને લઈવધુ તપાસ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, સિક્યોરિટીએ કોમ્પ્લેક્ષમાં ઉપર ના જવાનું કહ્યું હોવા છતા યુવતી કોમ્પ્લેક્ષના 14માં માળે ગઈ હતી.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
