તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th November 2025
જય સરદાર... વડોદરામાં પદયાત્રામાં જોડાતા પ્રદીપ ખીમાણી

રાજકોટઃ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૦મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત રાજય સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા યોજાયેલ છે. યાત્રા છેલ્લા બે દિવસથી વડોદરા પંથકમાં છે. પોરબંદરના ભાજપના પ્રભારી શ્રી પ્રદીપ ખીમાણીએ વડોદરામાં આ યાત્રામાં જોડાઇને ગૌરવ વ્યકત કર્યુ છે. પદયાત્રા દરમિયાન તેમણે પૂર્વ સંસદસભ્ય રંજનબેન ભટ્ટ સહિતના આગેવાનો સાથે મુલાકાત કરી હતી
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
