હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
સાબરકાંઠાના પ્રાંતિજના સોનાસણ ગામે ખેતરની હદ મુદ્દે બે પક્ષો વચ્ચે ભારે તકરાર
મામલો બિચકતા મહિલા અને આધેડો વચ્ચે ધીંગાણુ સર્જાયુ અને ત્રણ લોકોને લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો

સાબરકાંઠાના પ્રાંતિજના સોનાસણ ગામે ખેતરની હદ મુદ્દે બે પક્ષો વચ્ચે ભારે તકરાર સર્જાઇ અને ખેતરના હદના પાળાને લઈ બે જૂથો આમને સામને આવી ગયા હતા, મામલો એટલો તો બિચક્યો કે, મહિલા અને આધેડો વચ્ચે ધીંગાણુ સર્જાયુ અને ત્રણ લોકોને લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો . મારામારીની ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
