<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

19મીએ અમદાવાદમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો : ટિકિટોનું ઓનલાઇન વેચાણ શરૂ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 ઇન્ટરનેશનલ મેચની ટિકિટોનું ' BooKMyShow 'ની વેબસાઈટ અને એપ પરથી ઓનલાઇન વેચાણ

અમદાવાદ : ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર  ટી-20 ઇન્ટરનેશનલ મેચની ટિકિટોનું ઓન લાઈન વેચાણ શરૂ કરાયું છે , ગુજરાત ક્રિકેટ એસોસોયેશનના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી તા.19 ડિસેમ્બરના રોજ રમાનાર આ મેચની ટિકિટોનું ' BooKMyShow 'ની વેબસાઈટ અને એપ પરથી આજથી શરૂ કરી દેવાયું છે 


 

(9:01 PM IST)