<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

અંકલેશ્વરમાંના કુખ્યાંત બુટલેગરની પાસા હેઠળ ધરપકડ : રાજકોટ જેલમાં ધકેલાયો

દશરથ વસાવા સામે અંકલેશ્વર- હાંસોટમાં પ્રોહીબિશનના 6થી વધુ ગુના નોંધાયા હતા દશરથ વસાવા સામે

અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર દશરથ વસાવાની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.  દશરથ વસાવા સામે અંકલેશ્વર- હાંસોટમાં પ્રોહીબિશનના 6થી વધુ ગુના નોંધાયા હતા , ગ્રામ્ય પોલીસે હજાત ગામ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી રાજકોટ જેલમાં ધકેલ્યો છે. ઓ.એન.જી.સી.ની લાઈનમાંથી ઓઇલ ચોરી બાદ  આરોપી દશરથ. દારૂના ધંધાના રવાડે ચઢ્યો હતો 

 


 

(10:27 PM IST)