<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

૧૯મીએ અમદાવાદમાં ભારત-આફ્રિકા વચ્‍ચે ટી-૨૦ મેચની ટિકિટોનું ઓનલાઇન વેચાણ

 

(કેતન ખત્રી) અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોશિએશનના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે તા.૧૯ડિસેમબરના રોજ ભારત વિરુધ્‍ધ દક્ષિણ આફ્રિકા ટી-૨૦ ઇન્‍ટરનેશનલ મેચ રમાનાર છે. આ મેચની ટિકિટોનું ઓનલાઇન વેચાણ બુક માય શોની વેબસાઇટ અને એપ્‍લિકેશન ઉપર આજથી શરુ કરી દેવામાં આવ્‍યું છે.(૩૮.૭)

 

(9:43 AM IST)