તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
પાલનપુરમાં જાહેર રોડ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ અડિંગો જમાવ્યો:દબાણની સમસ્યાથી લોકો ત્રાહિમામ: તંત્ર મૌન
એરોમા સર્કલથી ગુરૂનાનક ચોક સુધીના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓનું દબાણ : લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટપાથ પર દબાણ થવાથી લોકો રોડ પર ચાલવા મજબૂર

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દબાણની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એરોમા સર્કલથી ગુરૂનાનક ચોક સુધીના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ અડીંગો જમાવી દીધો છે. તેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટપાથ પર દબાણ થવાથી લોકો રોડ પર ચાલવા મજબૂર બને છે. તેના કારણે નાના
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
