તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 4th December 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ રાજકોટમાં 1400 રૂપિયા બોલાયો: જાણો અન્ય યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
મગફળીના નીચા ભાવ પ્રતિ 20 કિલોએ રૂપિયા 750થી શરૂ થઈને રૂપિયા 1044 સુધી રહ્યા

અમદાવાદ : ગુજરાતના 13 માર્કેટ યાર્ડના મગફળીના ભાવ અહીં આપવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડમાં આજે થયેલી મગફળીના આવકમાં પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. મગફળીના નીચા ભાવ પ્રતિ 20 કિલોએ રૂપિયા 750થી શરૂ થઈને રૂપિયા 1044 સુધી રહ્યા છે. જ્યારે ઉંચા ભાવ રૂપિયા 1090થી રૂપિયા 1400 સુધી પહોંચ્યા છે. જેમાં ઉક્ત જણાવેલી એપીએમસીમાં સૌથી ઉંચો ભાવ રાજકોટ યાર્ડમાં 1400 રૂપિયા નોંધાયો છે. જ્યારે નીચો ભાવ 750 રૂપિયા જામજોધપુર યાર્ડમાં નોંધાયો છે. અહીં રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ અને નીચો ભાવ શું રહ્યો હતો તે જણાવવામાં આવ્યું છે.

(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
