<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ભરૂચમાં ખેડૂતોએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી :શેરડી કટિંગ કામ અટકાવતા ખેડૂતો રોષે ભરાયા

સુગર ફેક્ટરીઓની દખલીગીરી થતા ખેડૂતોનો વિરોધ: સુગર ફેક્ટરીના ઇશારે કાપણી અટકાવ્યાનો આક્ષેપ

ભરૂચમાં ખેડૂતોએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. શેરડી કટિંગ અટકાવતા ખેડૂતો રોષે ભરાયા હતાં. સમગ્ર મામલે ધ રૂદ્રપુરી સોસાયટીના સભાસદોએ વિરોધ નોંધાવ્યો હતો. સુગર ફેક્ટરીઓની દખલીગીરી થતા ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ચલથાણ સુગર ફેક્ટરીમાં શેરડી કટિંગ કરવા માગ કરાઈ છે.ધી રુદ્રપુરી સોસાયટીના ચેરમેન રાજુ વસાવાનો આક્ષેપ સામે આવ્યો છે. સુગર ફેક્ટરીના ઇશારે કાપણી અટકાવ્યાનો આક્ષેપ કરાયો છે. 

(1:08 AM IST)