<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

એન્‍સોનો લાનીના ઓક્‍ટોબર ગર્ભનો રિપોર્ટ નેગેટિવ આવ્‍યો

ફરી નવેમ્‍બર માં લાનીના ગર્ભ રહ્યો તેમ છતાં ભારતીય શિયાળા દરમિયાન થિયોરેટીકલી સંપૂર્ણ લાનીના શક્‍ય નથીઃ અશોકભાઇ પટેલ

રાજકોટઃ જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલ દ્વારા લાનીના અંગે વિશ્‍લેષણ રજૂ કર્યુ છે. જે આ  મુજબ છે. ૨૦૨૫/૨૬ ની ભારતીય શિયાળામાં લાનીના વિકસશે એવી અપેક્ષા ઘણા આંતરરાષ્ટ્રીય અને ભારતીય હવામાન એજન્‍સીઓએ વ્‍યક્‍ત કરી હતી. નીચે મારી સરળ સમીક્ષાઃ

ઓક્‍ટોબરમાં ENSO ‘‘ગર્ભ ધારણ થયું તેમ માનવ માં આવ્‍યું હતું''  પણ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો !

ASO (AugSepOct) માટે ONI 0.50C સુધી પહોંચ્‍યું હતું, પરંતુ તે ૦.૪૫૩૩0C ને round કરીને આવ્‍યું. ત્‍યારબાદ October નું Nio3.4 SST 0.530C  ૦.૫૦0Cસુધારવામાં આવતા ONI પાછું ૦.૪0C થયું અને પ્રથમ La Nia threshold માન્‍ય ના રહ્યું.

હાલ નવેસર SON ૨૦૨૫ માં ONI ૦.૬0C ? La Nia ગર્ભ એક મહિના નો થયો

SON season માટે ONI 0.60C છે, એટલે November અંતે La Nia ગર્ભ એક મહિનાનો થયો ગણાય.

NOAA અનુસાર La Nia માટે ૫ consecutive overlapping 3-month seasons = ૦.૫0C જરૂરી છે. (સળંગ ૫ મહિના ગર્ભ રહેવો જોઈએ)

SON પછી OND, NDJ, DJF અને JFM મળી પૂરા ૫ તફર્ૂીતંઁત ર્પ્‍ીશ્વણૂત્ર્ ૨૦૨૬ સુધી જ પૂરાં થાય. તેથી ફુલ-ફલેજ્‍ડ La Nia March ૨૦૨૬ આસપાસ જ ડેક્‍લેર થઇ શકે, ત્‍યાં સુધીમાં ભારતીય શિયાળો પૂર્ણ થઈ જશે.

Rounding & Data Updates નું મહત્‍વઃ October ની rounding (૦.૪૫૩૩ ૦.૫0C) ને હિસાબે La Nia થ્રેશ હોલ્‍ડ ક્રોસ થયું હતું, પરંતુ હવે તે કેન્‍સલ થયું.

CPC હાલ ૧૯૯૧૨૦૨૦ base period વાપરે છે. જાન્‍યુઆરી ૨૦૨૬થી નવા ૧૯૯૬૨૦૨૫ base period લાગુ થશે.

આ બદલાવ ONI values માં થોડા ફેરફાર કરી શકે છે અને threshold-crossing ફરી re-evaluate થશે.

સારાંશઃ ભારતીય શિયાળો (Dec 2025Feb 2026) પૂર્ણ થશે. પરંતુ NOAA ના માપદંડ મુજબ ‘‘ફુલ-ફલેજ્‍ડ La Nia'' વહેલામાં વહેલું માર્ચ ૨૦૨૬ માં જાહેર થઇ શકે. તેમાં પણ જો પાંચ season સુધી ONI ૦.૫0C ન રહે અને માત્ર ૩૪ season સુધી જ રહે, તો આ સમયને ENSO Neutral તરીકે જ ઇતિહાસમાં નોંધવામાં આવશે.(૩૮.૩૩)

(3:36 PM IST)