તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ,અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણુંક : જુઓ સંપૂર્ણ યાદી
કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓના પણ અંગત સચિવ, અધિક સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણુંક કરાઈ

ગાંધીનગર : ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. ત્યારે હવે રાજ્ય સરકારના મંત્રીઓના PA-PS ની નિમણૂંક કરાઈ છે. રાજ્ય સરકારના મંત્રીઓને અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની ફાળવણી કરાઈ છે.રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ,અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણુંક કરાઈ છે સાથોસાથ કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓના પણ અંગત સચિવ, અધિક સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણુંક કરાઈ છે ત્યારે કયા મંત્રીને કયા સ્ટાફની ફાળવણી થઈ તે જોઈએ.

(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
